Sijhavan Rais

Sijhavan Rais

Rice

40 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Vitamin
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Dinner

આ રાઇસમાં સુગંધી વગરનાં ચોખા લઈએ તો તેમાં સેઝવાનરાઇસની સુગંધ વધારે આવશે. કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું. અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું. ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.