Kokonat Rais

Kokonat Rais

Rice

20 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Vitamin
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Dinner

વટાણા, કાજુ, ગાજર પણ લઈ શકાય છે. તમારી પસંદના ડ્રાયફ્રૂટ વાપરી શકો છો. કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું. અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું. ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.