ભાતમાં બાફતી વખતે જો જીરું ન નાખવું હોય તો થોડા તેલમાં વધાર કરી ભાત તૈયાર થયા બાદ પણ નાંખી શકાય છે.
ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.
કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું.
અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું.