જો ગ્રેવી કઠણ થઈ ગઈ હોય તો પાણી ઉમેરી ને નરમ બનાવી શકાય છે.
પનીરને તળીને ન વાપરવા હોય તો, પનીરમા 1 ટી સ્પૂન લાલ મરચૂ અને 1/2 ટી સ્પૂન હળદર નાંખી મિક્સ કરી 10 મિનિટ રાખવું.
ત્યારબાદ એક પેનમાં 50 ગ્રામ માખણ નાંખી પનીરને સાતળી લેવુ એટલે પનીર એકદમ સોફ્ટ બનશે.