Ringanannu Bhadathu

Ringanannu Bhadathu

Vegetable Curries

40 મિનિટ

2 વ્યકિત

Good for
Health Tip Vitamin
Health Tip Winter
Health Tip Dinner

કોઈપણ વધાર કર્યા વિના કાચી ભડથું પણ બનાવી શકાય છે. જેમાં તૈયાર કરેલ રીંગણના મિશ્રણમાં જ તેલ, લીલાં મરચાંની કટકી અને મીઠું ઉમેરી દેવું. ત્યારબાદ તેમાં ઉપરથી ધાણા નાંખી જામી શકાય છે. દહીં પણ નાંખી શકાય છે.