Dhokali

Dhokali

Vegetable Curries

30 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Dinner

ઢોકળીનું મિશ્રણ થાળીમાં પાથરીને એકદમ ઠંડું પાડવું. દહીં નાખતી વખતે જ દહીંમાં મીઠું નાંખી દેવું નહિતર વઘારમાં દહીં ફાટી જશે. અહી પાણીને બદલે 1/2 વાટકો જાડી છાશ અને 1 ½ વાટકો પાણી પણ લઈ શકાય છે. પણ છાશ લેવી હોય તો મીઠું છાશમાં જ ઉમેરવું જેથી છાશ ફાટી ના જાય.