Vegetable Bhajiya

Vegetable Bhajiya

Wet Snacks

30 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Vitamin
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

પસંદગી પ્રમાણેના શાકભાજી ઉમેરી શકાય છે. જરૂર મુજબ લીંબુ અથવા આમચૂર પાઉડર ઉમેરી શકાય છે. ભજીયાને કડક અને ક્રિસ્પી તળવા. શાકભાજીનુ માપ વધારી શકાય અને લોટ ઓછો કરી શકાય છે. તેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. સ્વાદાનુસાર મસાલા વધ-ઘટ કરવા.