Makaina Bhajiya

Makaina Bhajiya

Wet Snacks

1 કલાક

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

પેલા ફાસ્ટ ગેસ પર તળવા પછી ગેસ ધીમો કરવો. સોડા પર ગરમ તેલ રેડવાથી વધારે સફેદ બને છે. મરીને અધકચરા કરી ને પણ ઉમેરી શકાય છે. ચણાનો કકરો લોટ અથવા રવો 50 ગ્રામ જેટલો નાંખીને પણ બનાવી શકાય છે.