Khasata Kachori

Khasata Kachori

Wet Snacks

2 કલાક

12 નંગ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

મગ દાળને પલાળીયા વિના ગરમ પાણીમાં બાફીને પણ વાપરી શકાય છે. સ્ટફિગમાં મસાલા સ્વાદ મુજબ વધુ ઓછા કરી શકાય. લોટ બાધવામાં ઘીના બદલે તેલ પણ લઈ શકાય. તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસ બંધ કરી ઠડું થાય પછી બીજી કચોરી તળવાી. જો તળતી વખતે કચોરી તૂટી જાય તો મેંદામાં પાણી નાંખી સ્લરી બનાવી તૂટી ગયેલા ભાગ પર લગાવી દેવું તો તેલ માંથી સ્ટફિંગ છૂટું નહીં પડે. આ કચોરી 10-12 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં સારી રહે છે.