Fudina Soda

Fudina Soda

Soda

5 મિનિટ

1 વ્યક્તિ

Good for
Health Tip Summer
Health Tip Monsoon
Health Tip Drinks

મરીપાઉડર, સંચળપાઉડર અને જીરાપાઉડરનો મસાલો બનાવીને સોડામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.