બચેલા લેમન શિકંજીની અંદર આદુંનો રસ ઉમેરો અને બ્લેન્ડરફેરવો.
હવે એક ગ્લાસની અંદર બરફના ટુકડા, લીંબુના ટુકડા અને બનાવેલું શિકંજી ઉમેરો.
ઉપરથી તકમરીયા ઉમેરો અને આદુંની સ્લાઇસ મૂકો તો તૈયાર છે જીંજર શિકંજી.
તે જ રીતે ઉપર બચેલા જીંજર શિકંજી ની અંદર ફુદીનો ઉમેરી બ્લેન્ડરફેરવો.
હવેએક ગ્લાસની અંદર બરફના ટુકડા લેમનના ટુકડા અને શિકંજી ઉમેરો અને ઉપરથી તકમરિયાં ઉમેરો તૈયાર છે ફુદીના શિકંજી.