Paund Kek

Paund Kek

Bakery Items

1 કલાક

2 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

તમારા ઓવનની વધુ - ઓછી ગરમી ને કારણે સમય વધુ - ઓછો લાગી શકે છે. અંતિમ ચેક કરવા ગોલ્ડન પડ થાય એટલે ટૂથપિક નાંખી ચેક કરી જોવું. કેક બોક્સમાં અને ફ્રીઝમાં રાખી શકાય છે. ફ્રીઝમાં 4-5 દિવસ માટે આ કેક સારી રહે છે.