Biskit Kek

Biskit Kek

Bakery Items

80 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

તમારી પસંદના કોઈ પણ બિસ્કીટ વાપરી શકો છો. બિસ્કીટનો ભૂકો લોટ જેવો એકદમ બરાબર થવો જોઇએ. કેક મિશ્રણમાં તમારી પસંદના નટ્સ ઉમેરી શકાય છે. આ કેકને ઓવનમાં બનાવવા માટે ઓવનને 180 ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રીહિટ કરી લેવું. ત્યારબાદ 35 મિનિટ બેક કરવા માટે મૂકવું, 25 મિનિટ બાદ એકવાર તપાસી લેવું અને જરૂર જણાય તો ફરી 10 મિનિટ થવા દેવું.