Tomato Sos

Tomato Sos

Chutneys

30 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Breakfast
Health Tip Lunch
Health Tip Snacks
Health Tip Dinner

સોસ થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે સોસ થોડો ડીશમાં લેવો. પછી ડીશ થોડી નમાવવી જો પાણી છુટું પડે તો તે હજી તૈયાર નથી. સોસ ડીશ નમાવવાથી પણ હલે નહિ અને પાણી છુટું ના પડે તો સોસ તૈયાર છે. વિનેગર સોસ બની ગયા પછી ઠંડો થાય ત્યારે પણ નાંખી શકાય છે.