Masala Pasta

Masala Pasta

Fast Food

30 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Dinner

પાસ્તા બાફવા માટે એક વાસણમાં પાસ્તા, તેલ (1 ચમચી) અને મીઠું ઉમેરી પાણીમાં બાફી લેવા. હવે પાસ્તાને ચારણીમાં નીકાળી તેના ઉપર ઠંડું પાણી રેડવું જેથી પાસ્તા ચીપકે નહીં. મસાલા પાસ્તામાં ઉપર ખમણેલું ચીઝ ઉમેરી પીરસી શકાય.