Tost Sendavich

Tost Sendavich

Fast Food

40 થી 45 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Breakfast
Health Tip Snacks

ટોસ્ટ મશીન ન હોય તો નોન-સ્ટિક તવીમાં સેન્ડવીચની બંને બાજુ બટર લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લેવી. સ્વાદ માટે ખમણેલું ચીઝ સેન્ડવીચમાં મૂકીને ટોસ્ટ કરી શકાય. શેકતી વખતે તેનાં પર બટર લગાવવાથી સેન્ડવીચ વધારે સ્વાદિસ્ટ લાગે છે.