Tomato Uttapa

Tomato Uttapa

Fast Food

15 મિનિટ

20

Good for
Health Tip Protein
Health Tip Vitamin
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Dinner

ઉત્તપમમાં ગરમમસાલો, લાલ મરચું પાઉડર અને સંચળ વગેરેનો મિક્સ મસાલો કરી છાંટી શકાય. ખીરું બનાવતી વખતે તેમાં ચોખાને બદલે રવાનો ઉપયોગ કરી શકાય. ઉત્તપમનો સ્વાદ વધારવા માટે તેલ, રાઈ અને મીઠો લીમડો વગેરે ઉમેરી વઘાર કરી શકાય.