Idali Sambhar

Idali Sambhar

Fast Food

90 મિનિટ

4 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Dinner

ઇડલીના ખીરા ઉપર મરીનો ભૂકો, લાલ મરચું અને કોથમીર ભભરાવી ઇડલીને ઉતારી શકાય છે. સાજીના ફૂલની જગ્યાએ ઇનો અથવા લીંબુનો રસ પણ વાપરી શકાય.