તમે પ્રેટઝલ બાઇટ્સ તરત ના જમવાના હોય તો એક વાસણમાં ઢાંકી ને બહાર રાખવા (ફ્રિજમાં ન મૂકવાં).
ફરી જયારે પ્રેટઝલ બાઇટ્સ જમવા હોય ત્યારે થોડા ગરમ કરીને જમવા.
પ્રેટઝલ બાઇટ્સ ને ઓગળેલી ચીઝ સાથે પણ જમી શકો છો કે એકલા ટુકડા પણ જમી શકો છો.
લોટ માટે યીસ્ટ શિયાળામાં વધારે માત્રામાં, ઉનાળામાં ઓછા પ્રમાણનો ઉપયોગ કરો.
વસંત ઋતુ અને પાનખરની વચ્ચે નરમ લોટ રાખવાનો.