Farsipuri

Farsipuri

Dry Snacks

1 કલાક

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

જો પૂરીમાં કાપા નહીં પડે તો પૂરી ફૂલશે. એકલા મેંદાની બદલે રોટલીનો લોટ 400 ગ્રામ, મેંદો 200 ગ્રામ, રવો 100 ગ્રામ આ રીતે પણ લઈ શકાય. 1 કિલો લોટમાંથી 125 નંગ જેટલી પૂરી બનશે.