Chakari

Chakari

Dry Snacks

45 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

લોટ એકદમ ઝીણો લેવો જેથી ચકરી તૂટશે નહીં અને તેલ પણ પીશે નહીં. તેલ વધારે પીવે એવું લાગે તો 2 ટેબલસ્પૂન મેંદો એડ કરવો. લોટની પોટલીમાં પાણીનાં પડે એનું ધ્યાન રાખવું. બાફેલાં લોટને બહાર કાઢી પહેલાં ચાળી લેવો જેથી તેમાં કણી પડી હોય તો ચાળવાથી નીકળી જાય.