Chanadal

Chanadal

Dry Snacks

1 કલાક

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

ચણાદાળ પલાળતી વખતે તેના પાણીમાં ચપટી બેકિંગ સોડા નાંખીને પલળવાથી તે પોચી બને છે. દાળ કોરી થઈ છે કે નઈ એ ચેક કરવા એની પર હાથ લગાડવો હાથ માં પાણી ના આવું જોઈએ. દાળ બરોબર તળાય ને બળી ન જાય તે માટે લોટ ચાળવાની ચારણી કે આંકને તેલમાં અડધુ ડુબાડી તેમાં દાળ નાંખીને તળી શકાય છે.