Sada Khakhra

Sada Khakhra

Dry Snacks

2 કલાક

Good for
Health Tip Protein
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

આ ખાખરા તમે લોઢીની બદલે રોટી મેકરના મશીનમાં પણ બનાવી શકો છો. તેલ વગર પણ શેકી શકાય છે. શેકવા માટે જાડા કાપડ નો ઉપયોગ કરવો. ખાખરા ઉપર ઘી અને ચાટ મસાલો નાંખીએ તો ખાખરા વધુ સ્વાદિષ્ઠ લાગશે.