Shingapak

Shingapak

Fasting Recipes

20 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

ચાસણી બરાબર થસે તો જ શીંગ પાક સારો થશે નહીં તો ઢીલો થશે અથવા વધારે કડક થઈ જશે. ચાસણી વધારે કડક થઈ જાય તો તેમાં બે ચમચી દૂધ નાખવાથી પાછી પડી જશે. શીંગ પાકમાં ચાસણી તૈયાર થયા બાદ શીંગનો ભૂકો નાખ્યા બાદ તેમાં માવો અને ઇલાયચી પણ નાંખી શકાય.