Kajuno Mesub

Kajuno Mesub

Fasting Recipes

45 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Snacks

ટ્રેમાં નીચે કાજુ-પિસ્તાનું ક્રશ પાથરવું. ત્યારબાદ મેસૂબ નાખવો એટલે સારી રીતે ચીપકી જાય. ઘીને મીડિયમ ગેસ પર ગરમ રાખવું. મેસૂબને સતત હલાવતા રહેવાથી મેસૂબમાં જાળી સારી બનશે.