Pistarol

Pistarol

Fasting Recipes

40 મિનિટ

Good for
Health Tip Vitamin
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Snacks

રીત નં - 2 મુજબ પિસ્તા રોલ સરસ બનાવી શકાશે. પણ તેમાં ખાસ ધ્યાન રાખવું કે દૂધ જરૂર મુજબ થોડું-થોડું કરીને ઉમેરતા જવું અને તેનો લોટ કડક રાખવો. જો વધારે કડક લાગે તો દૂધ નાંખી સોફ્ટ કરી શકાય અને લોટ મસળીને એકદમ સોફ્ટ થવો જોઇયે અને પિસ્તાને ખાસ ઠંડા કરી ક્રશ કરવા.