Pineapple Basundi

Pineapple Basundi

Fasting Recipes

60 મિનિટ

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Lunch

સ્વાદ મુજબ ખાંડનું પ્રમાણ વધારે-ઓછું કરી શકાય પાઇનેપલનાં ટુકડા દૂધમાં સીધા ઉમેરવાના બદલે પાઇનેપલનાં ટુકડામાં ખાંડ નાંખી કુકરમાં 2 સીટી વગાડી બાફી લઈ તેને મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાવી તેને થોડા દૂધમાં ઉમેરી લેવી પછી તેને મોટી ચારણીથી ચાળી લેવું(ગાળી લેવું) જેથી પાઇનેપલનો ટેસ્ટ વધારે આવશે તે દૂધ બનાવેલી રબડીમાં મિક્સ કરી લેવું.