Rajabhog Shikhand

Rajabhog Shikhand

Fasting Recipes

9 કલાક

5 વ્યકિત

Good for
Health Tip Protein
Health Tip Vitamin
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Lunch

ખાંડનું માપ દહીં નિતારી લીધા પછી જે માવો વધે તેના પર નિર્ભર છે. દહીંમાંથી ઝડપથી પાણી કાઢવા માટે બાંધકામમાં વપરાતી ઈંટોનો ઉપયોગ કરી શકાય છે. તે માટે ઈંટોને જમીન પર પાથરી એક સ્પાત લેયર બનાવવું. તેની પર કાગળ પથરી દેવા અને તેની પર માલમલનું કપડું પાથરી દેવું. હવે કપડા ઉપર દહીં નાંખી કપડાને વ્યવસ્થિત વળી દેવું અને તેની પર બીજું કપડું પાથરી દેવું. ત્યારબાદ તેના પર ફરીને કાગળ અને ઈંટોનું લેયર મૂકવું. આમ કરવાથી લગભગ 1 કલાકમાં દહીંમાંથી બધું જ પાણી છૂટું પડી જશે.