Dryfruit Matho

Dryfruit Matho

Fasting Recipes

30 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Lunch

દહીં મેળવતી વખતે ધ્યાન રાખવું દહીંનું મેળવણ ખાટુ ન હોવું જોઇયે. નહિતો જે દહીં જામશે તે ખાટુ થઈ જશે. જો દહીં ખાટુ થયી જાય તો તેમાં ખાંડનું પ્રમાણ વધારી શકાય, અને સ્વાદાનુસાર ઘટાડી પણ શકાય. અહીં દહીં જામીને તૈયાર થયા પછીની મઠાની તૈયારીનો સમય આપેલ છે. આઇસક્રીમ વિના પણ બનાવી શકાય છે.