દહીં મેળવતી વખતે ધ્યાન રાખવું દહીંનું મેળવણ ખાટુ ન હોવું જોઇયે.
નહિતો જે દહીં જામશે તે ખાટુ થઈ જશે.
જો દહીં ખાટુ થયી જાય તો તેમાં ખાંડનું પ્રમાણ વધારી શકાય, અને સ્વાદાનુસાર ઘટાડી પણ શકાય.
અહીં દહીં જામીને તૈયાર થયા પછીની મઠાની તૈયારીનો સમય આપેલ છે.
આઇસક્રીમ વિના પણ બનાવી શકાય છે.