Daliyani Chikki

Daliyani Chikki

Sweets

25 મિનિટ

Good for
Health Tip Protein
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Snacks

ગોળનો પાયો બનવાતી વખતે ગેસ ની ફ્લેમ મીડિયમ રાખવી. પાયો થયો છે કે નહિ તે ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લેવું. તેમાં ચપટી જેટલો નાંખી પછી તેને હાથથી તોડી જોવો. જો પાયો કાચો હશે તો તે રબ્બર ની જેમ ખેચાશે અને થઈ ગયો થશે તો તરત તૂટી જશે.