Gulabajanbu

Gulabajanbu

Sweets

1 કલાક

35 થી 40 નંગ

Good for
Health Tip Protein
Health Tip Cholesterol
Health Tip Fat
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Lunch
Health Tip Snacks

રીત-1 : 50 ગ્રામ રવાને બદલે 50 ગ્રામ મેંદો લેવાથી પણ ગુલાબજાંબુ સારા થાય છે. રીત-2 : જો માવો વધુ કઠણ બની જાય તો તેમાં 1 ½ ટી સ્પૂન દૂધ ઉમેરવું અને માવાને સારી રીતે મસળવો. વધુ ગરમ ચાસણીમાં ગુલાબજાંબુ ન નાખવા.