Bajrina Ladu

Bajrina Ladu

Sweets

35 થી 40 મિનિટ

10 થી 11 નંગ

Good for
Health Tip Protein
Health Tip Fat
Health Tip Winter
Health Tip Lunch

ગુંદરને ખૂબ ધીમી આંચે ફ્રાય (તળવો) કરો જેથી તે અંદરથી સારી રીતે તળાય જાય. તમે બાજરીના લાડુમાં ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરી શકો છો. બાજરીના લાડુમાં તમે તમારી પસંદના ચારોળી અથવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો.