Sikanji

Sikanji

Beverages

15 મિનિટ

2 વ્યકિત

Good for
Health Tip Vitamin
Health Tip Summer
Health Tip Winter
Health Tip Monsoon
Health Tip Drinks

બચેલા લેમન શિકંજીની અંદર આદુંનો રસ ઉમેરો અને બ્લેન્ડરફેરવો. હવે એક ગ્લાસની અંદર બરફના ટુકડા, લીંબુના ટુકડા અને બનાવેલું શિકંજી ઉમેરો. ઉપરથી તકમરીયા ઉમેરો અને આદુંની સ્લાઇસ મૂકો તો તૈયાર છે જીંજર શિકંજી. તે જ રીતે ઉપર બચેલા જીંજર શિકંજી ની અંદર ફુદીનો ઉમેરી બ્લેન્ડરફેરવો. હવેએક ગ્લાસની અંદર બરફના ટુકડા લેમનના ટુકડા અને શિકંજી ઉમેરો અને ઉપરથી તકમરિયાં ઉમેરો તૈયાર છે ફુદીના શિકંજી.