Chhas Prasad Vitran Kendra – Kundaldham

ઉનાળાની ગરમીમાં કુંડળધામમાં દર્શનાર્થે આવનાર તમામ યાત્રાળુઓને ભગવાનની પ્રસાદીભૂત ઠંડી છાશનો પ્રસાદ મળે તેવા શુભ આશયથી તા.૨૧/0૩/૨૦૨૨ સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં પૂ.ગુરુજી એ ‘છાશ, પ્રસાદ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો છે. જે લાંબા સમય સુધી ચાલું રહેશે.